PMEGP લોન યોજના: દેશ માં ઘણા લોકો પોતાનો ધંધો કરવા માંગે છે એ પછી નાનો હોય કે મોટપાયાનો પરંતુ તેની પાસે પૂરતા પૈસા ના હોવાથી કરી શકતા નથી. તે હેતુ થી સરકાર દ્વારા આ યોજના ચાલુ કરવામાં આવી.
PMEGP લોન યોજના: PMEGP Loan Scheme In Gujarat
યોજના નું નામ | પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP) |
લાભાર્થી | વ્યવસાય કરવા ઇછુક |
મળવાપાત્ર સહાય | 50 લાખ રૂપિયા સુધી લોન (35% સુધી ની સબસિડી) |
સતાવાર વેબસાઇટ | https://www.kviconline.gov.in |
જરૂરી ડોક્યુમેંટ્સ
PMEGP લોન યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ નીચે મુજબ છે.
- પાસપોર્ટ સાઇઝ ના ફોટોગ્રાફ્સ સાથે યોગ્ય રીતે ભરેલું ફોર્મ
- પ્રોજેક્ટ રિપોર્ટ
- અરજદારની ઓળખ અને સરનામાના પુરાવા
- અરજદારનું પાન કાર્ડ, આધાર કાર્ડ અને આઠમા પાસનું પ્રમાણપત્ર
- ઉદ્યોગસાહસિક વિકાસ કાર્યક્રમ (EDP) તાલીમનું પ્રમાણપત્ર
- SC/ST/OBC/લઘુમતી/ભૂતપૂર્વ સૈનિકો/PHC માટે પ્રમાણપત્ર
- શૈક્ષણિક અને તકનીકી અભ્યાસક્રમોનું પ્રમાણપત્ર, જો કોઈ હોય તો
- બેંક અથવા NBFC દ્વારા જરૂરી કોઈપણ અન્ય દસ્તાવેજ
યોજના માટે કોણ લાભ લઈ શકે
- અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ.
- અરજી કરનાર નું ઉધ્યોગ આધાર હોવું જરૂરી છે.
- રૂ 50 લાખ સુધી ની લૉન મળવાપાત્ર છે.
- અરજદાર ઓછા માં ઓછું ધો 8 પાસ હોવા જોઈએ
- બીજી કોઈ અન્ય રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર ની યોજના નો લાભ લીધેલ ના હોવો જોઈએ.
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
1) નવા ધંધા માટે અરજી (પહેલી લોન)
- સૌપ્રથમ PMEGP ની ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. https://www.kviconline.gov.in/pmegpeportal/pmegphome/index.jsp
- ત્યારબાદ તેમાં “Application For New Unit” બટન પર ક્લિક કરો.
- અને પછી તેમાં આપેલી બધી વિગતો ભરો.
- પછી Save Applicant Data પર ક્લિક કરો.
2) ચાલુ ધંધા માટે અરજી (બીજી લોન)
- સૌપ્રથમ PMEGP ની ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. https://www.kviconline.gov.in/pmegpeportal/pmegphome/index.jsp
- ત્યારબાદ તેમાં “Application For Existing Unit” (2nd Loan)બટન પર ક્લિક કરો.
- અને પછી તેમાં આપેલી બધી વિગતો ભરો. અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ફાઇનલ સબમિશન માટે આગળ વધો.
- હાલના ધંધા ને અપગ્રેડ કરવા માટે બીજી લોન સબસિડીના રજિસ્ટર્ડ અરજદાર માટે લૉગિન ફોર્મ:
- PMEGP પોર્ટલની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: https://www.kviconline.gov.in/pmegpeportal/pmegpIILOAN/applicantLogin.jsp.
- તમારો યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરો અને લોગ ઇન પર ક્લિક કરો.
ઓફલાઇન અરજી કેવી રીતે કરવી?
ઓફલાઇન અરજી કરવા માટે નીચે ફોર્મ અને પ્રોસેસ સમજાવેલી છે.
https://www.kviconline.gov.in/pmegpeportal/dashboard/notification/Drfat%20signed.pdf ભરેલું અસલ ફોર્મ રાજ્યના સંબંધિત KVIC/KVIB/DIC/Coir બોર્ડ અધિકારીઓને સબમિટ કરવામાં આવશે. સબમિશન પર , અરજદારને સંબંધિત KVIC/KVIB/DIC/Coir બોર્ડ ઑફિસના વિભાગમાંથી સ્વીકૃતિ સ્લિપ પ્રાપ્ત થશે.