પીએમ સૂર્ય ઘર યોજના માં સબસિડી થી લઈને ઓનલાઇન રજિસ્ટ્રેશન સુધી | PM Surya Ghar Yojana 2025
PM Surya Ghar Yojana 2025 Registration: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટમાં જે રૂફટોપ સોલર પેનલ યોજના શરૂ કરવાની ઘોષણા કરી હતી તેને અનુલક્ષીને એક નવી સરકારી યોજના ની જાહેરાત કરવામાં આવેલી છે જેનું નામ પીએમ સૂર્ય ઘર યોજના છે. આ યોજના અંતર્ગત નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે દેશના પરિવારોને દર મહિને 300 unit સુધી મફત વીજળી આપવામાં આવશે. એટલા માટે જો … Read more